બોલિવૂડ મા આટલા રાજપૂત અભિનેતા કામ કરે છે | Rajput in Bollywood

Share:

શુ તમને ખબર છે બોલિવૂડ માં કેટલા રાજપૂત એક્ટર છે?

મિત્રો બોલિવૂડ મા અનેક જાતી નાં લોકો કામ કરી રહ્યાં છે, અને આપણે આજે જાણીશું કે બોલિવૂડ મા કેટલા રાજપૂત અભિનેતાઓ કામ કરે છે અને કોણ કોણ છે.
Rajput in Bollywood | Yuva Rajputana
Rajput in Bollywood | Yuva Rajputana

Rajput in Bollywood:

1. પ્રીતિ ઝિન્ટા - શિમલા
કલ હો નાં હો, વીર ઝારા, દ હીરો

2. સુશાંત સિંહ રાજપૂત - પટના
કાઈ પો છે, એમ એસ ધોની, પીકે

3. કંગના રાણાવત - હિમાચલ પ્રદેશ
ક્વીન, ક્રિસ 3, તનુ વેડ્સ મનુ

4. સોનલ ચૌહાણ - નયી દિલ્હી
જન્નત, 3G

5. અરુણોદય સિંહ - મધ્યપ્રદેશ 
જીસ્મ 2, મે તેરા હીરો, આઇશા

6. સુનીધી ચૌહાણ - નયી દિલ્હી
સિંગર

આતો વાત થઈ જાણીતા રાજપૂત કલાકારો ની, પણ ઘણા બધા એવાં કલાકારો પણ છે જેને તમે જોયા તો હશે પણ ખબર નહી હોઇ કે તે રાજપૂત છે. જાણવા માટે આ વિડિઓ જરુર થી જુઓ.


અને મેં કોઈને મિસ કર્યો હોઈ તો કોમેન્ટ જરૂર થી કરજો 

No comments