Rajput Baisa Attitude Status With Photos | રાજપૂત બાઇસા સ્ટેટ્સ

Share:
રાજપૂત બાઇસા સ્ટેટ્સ ઈન ગુજરાતી: યુવા રાજપુતાના બ્લોગ માં તમારું સ્વાગત છે. આશા કરુંછું કે અમારા એક એક સ્ટેટ્સ તમને પસંદ આવશે. આ attitude સ્ટેટ્સ ખાસ રાજપૂત બાઇસા માટે તૈયાર કરવા માં આવ્યા છે, તેના સોશ્યિલ મીડિયા એકાઉન્ટ માં શેયર કરવા માટે. આ બ્લોગ પોસ્ટ પર ફોટો સાથે સ્ટેટ્સ આપવા માં આવ્યા છે જે થી તમે ફોટો પણ યુઝ કરી શકો.

ક્ષત્રિય કુળ ના દીકરીબા | Baisa Attitude Status Gujarati | Yuva Rajputana
Baisa Attitude Status

અભિમાન ની તો વાત જ નથી સાહેબ,
પણ ક્ષત્રિય કુળ ના દીકરીબા છીએ એટલે
પોતાની જાત ઉપર ગર્વ તો હોઈ જ ને.

majani life | Baisa Attitude Status Gujarati | Yuva Rajputana
Rajput Attitude Status for girls

જિંદગી તો એવી જીવવાની કે દુશ્મન ને પણ ખબર પડે
કે મોજ થી તો આજ જીવે છે.

 ક્ષત્રિયાણી છીએ | Baisa Attitude Status Gujarati | Yuva Rajputana
Baisa Status Gujarati
અમે એ ક્ષત્રિયાણી છીએ જે દોસ્તી પણ કરે અને પ્રેમ પણ કરે
અને હા દગો કરો તો દુશ્મનાવટ પણ કરે.

સાફા બાંધી સિંહણ નથી થવાતું | Baisa Attitude Status Gujarati | Yuva Rajputana
Rajput Baisa Status

સાફા બાંધી સિંહણ નથી થવાતું
તલવાર ફેરવી ક્ષત્રિયાણી નથી થવાતું
એક-એક પાડીયે ઇતિહાસ લાખનો છે સાહેબ
એમજ કઈ દરબાર નથી થવાતું.

ક્ષત્રિય ની દીકરી પાછળ બા શબ્દ એમજ નથી લાગતું | Baisa Attitude Status Gujarati | Yuva Rajputana
Kshatriyani photoshoot

ક્ષત્રિય ની દીકરી પાછળ 'બા' શબ્દ એમજ નથી લાગતું
એતો માતા ક્ષત્રિયાણીઓ એ કરેલા જોહરોના માન માં બોલાઈ છે
જેથી આજે ગર્વ થી કહી શકીયે છીએ
અમે ક્ષત્રિય કુળ ના દીકરીબા છીએ.

મને ગર્વ છે મારા ક્ષત્રિય સમાજ ના સંસ્કાર ઉપર કેમ કે. . .
આયા જન્મેલા બાળક ને એના બા-બાપુ પહેલાં બધા સામે
બે હાથ જોડી ને જાય માતાજી બોલતા શીખવાડે છે.

જમાનો ભલે નવો થઇ ગયો હોઈ  | Baisa Attitude Status Gujarati | Yuva Rajputana
Banna Baisa Status Gujarati

જમાનો ભલે નવો થઇ ગયો હોઈ પણ
બાઇસારાજ ના શૌખ આજે પણ રજવાડી જ છે.

સત્ય અને અહિંસા તો ગાંધી લાવે  | Baisa Attitude Status Gujarati | Yuva Rajputana
Status for rajput baisa

સત્ય અને અહિંસા તો ગાંધી લાવે
બાકી આ રાજપૂતાણી તો આંધી જ લાવે.

રાજપૂતાણી છું વ્હાલા | Baisa Attitude Status Gujarati | Yuva Rajputana
Kshatriyani Status

રાજપૂતાણી છું વ્હાલા
સારું હશે તો વધાવી લેશું
નાઈ તો વધેરતા તો આવડે જ છે.

તો રાજપૂત બાઇસા ના સ્ટેટ્સ તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરી જરૂર કેજો, અને આવાજ સ્ટેટ્સ માટે અમારા બ્લોગ ને Subscribe કરવા વિનંતી. તમારા મોબાઈલ સ્ક્રીન ની રાઈટ સાઈડ ઉપર બૈલ આઇકોન પર ટચ કરી ને Subscribe કરો. 

No comments